તમને કસોટી કે તપાસ કરવા માટે વીર્યનો કોઈ એક નમૂનો ઉત્પન્ન કરવા વવનંતી કરવામાં આવેલ છે. આવા વીર્ય કે શુક્રનું પૃથ્થકરણ સૂક્ષ્મદર્યક ર્ંત્ર (માઈક્રોસ્કોપ) મારફતે વીર્યની બારીકાઈપૂવયક તપાસ કરી અને જૂએ છે કે તેમાં કેટલી વીર્ય કોવર્કાઓ (સ્પમયસેલ્સ) ગવત કરી રહી છે અને તેઓ દેખાવમાં સામાન્ર્ છે કે નહહ.

BEST CARE FOR EVERYONE